અમરેલીમાં સિંહના હુમલા: લલ્લુભાઈએ 10 મિનિટ સિંહ સામે લડી બચાવ્યો જીવ | 2001ની સત્ય ઘટના
સિંહના હુમલામાં 5 હુમલામાં 4 લોકોના મોત: લલ્લુભાઈએ 10 મિનિટ સુધી સિંહ સામે લડી જીવ બચાવ્યો, જાણો 2001ની દિલધડક ઘટના છેલ્લા એક મહિનામાં અમરેલી જિલ્લામાં સિંહના હુમલાની પાંચ ગંભીર ઘટનાઓ સામે આવી છે, જેમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. માનવ અને સિંહ વચ્ચે વધતા સંઘર્ષ વચ્ચે વર્ષ … Read more